Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ટીવી પરદાની સાસુ નિયતી અસલી જિંદગીમાં છે ગ્લેમરસ

ટીવી પરદાની અભિનેત્રી નિયતી જોષી હાલમાં સિરીયલ 'યે રિશ્તા કયા કહેલાતા હૈ'માં જોવા મળી રહી છે. આ શોમાં તે નાયકાની સાસુ સુવર્ણાનો રોલ નિભાવી રહી છે. આ સિરીયલમાં દર્શકો નિયતીને સતત સાડીઓમાં પહેરેલી જોવે છે. પરંતુ અસલી જિંદગીમાં તે ખુબ જ ગ્લેમરસ છે.  નિયતી તાજેતરમાં સ્વિમિંગ પૂલમાં હોટ બિકીની અવતારમાં જોવા મળી હતી. તેની આ તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. નિયતનીના આ લૂકથી તેના ચાહકો હેરાન થઇ ગયા હતાં. નિતયી પહેલા નાયરાની સાસુનો રોલ અભિનેત્રી પારૂલ ચોૈહાણ નિભાવી રહી હતી. પારૂલે શો છોડી દેતાં તેના સ્થાને નિયતીની એન્ટ્રી થઇ હતી. નિયતીને પણ દર્શકોએ પારૂલની જેમ જ આ રોલમાં ખુબ પસંદ કરી છે. સોશિયલ મિડીયા પર નિયતી સતત સક્રિય રહે છે. તે ટીવી શો ઉપરાંત અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

(10:08 am IST)