Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અર્જૂન કપૂરની દાદીએ પોતાના પૌત્ર માટે શોધી પૌત્રવધુ: કોણ છે? :મોહક એક્ટ્રેસ

 

મુંબઈ :બોલીવુડના અભિનેતા અર્જૂન કપૂરની દાદી નિર્મલ કપૂરે પોતાના પૌત્ર માટે આદર્શ દુલ્હન શોધી કાઢી છે. જી હા તેણે પોતાની પૌત્રવધુ તરીકે બીજુ કોઈ નહી પણ અભિનેત્રી પરિણીતિ ચોપરા પર પસંદગી ઉતારી છે.

 અર્જૂન કપૂરે ખુદ વાત પોતાના હાલમાં ઈન્ટરવ્યુમાં જણાવતા કહ્યુ કે, તેની દાદીએ નમસ્તે લંડનનું ટ્રેલર જોયા બાદ કહ્યુ કે પરિણીતિ વાસ્તવિક જીવનમાં પણ મારા માટે યોગ્ય પાત્ર છે.

(12:49 pm IST)