Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પંજાબી ગીત 'બેબી નચ લે'નું પ્રથમ પોષ્ટર રીલીઝ

રાજકોટ તા. ૧૯ : પંજાબી સોંગ 'બેબી નચલે' નું પ્રથમ પોષ્ટર રીલીઝ થયુ છે. જેમાં અસ્લમખાન, જેનીસા પટેલ, જયદેવ દાફડા, ધારા સવાણી, ઇરસાદ દલે અભિનય અને સ્વર આશીષ પવારે આપેલ છે. આ ગીતનું રેકોર્ડીંગ બોમ્બેના તાલ સ્ટુડીયોમાં કરાયુ છે. પ્રદીપસિંહ જાડેજા દિગ્દર્શીત અને સ્ટુડીયો શિવમવાળા રવિ રાઠોડ નિર્મિત આ પંજાબી સોંગને તા. ૨૧ ઓગષ્ટથી યુ-ટયુબ પર રીલીઝ કરવામાં આવી રહ્યુ છે.

(3:54 pm IST)