Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ફિલ્મ 'ભારત'ના શુટીંગ દરમ્યાન સુનીલ ગ્રેાવર માટે સલમાનખાન ફોટોગ્રાફર બન્યા

મુંબઇ :  બોલીવૂડના કોમડીયન સુનીલ ગ્રોવરે માલટા માં ફિલ્મ ભારતના  સેટની એક તસ્વીર ઇસ્ટાગ્રામ ઉપર મુકી છે. આ તસ્વીરમાં સલમાનખાન ગુલશન ગ્રોવરની તસ્વીર ખેંચતો જોવા મળે છે. સુનીલે લખ્યું કે ફકત ફોટોગ્રાફરને ન જુઓ એજ સલમાને સુનીલ ની તસ્વીરને કાપીને એ જ તસ્વીર શેર કરી લખ્યું છે કે સારા ફોટા લેવા માટે ઘણું બધુ કરવું   પડતું હોય છે.

(12:48 pm IST)