Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

મિશન મંગલનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાયું

મુંબઈ: અક્ષય કુમારની મટલિસ્ટરર ફિલ્મ મિશન મંગળનું ટ્રેલ રિલીઝ કરી દેવામાં આવ્યું છે આ ટ્રેલર રીજ થતા જ સોશિયલ મીડિયા પર તેના વ્યૂહરસ ની સાંખ્ય વધી  ગઈ છે. અક્ષય કુમારે આ ફિલ્મ વિશે કહ્યું કે આ ફિલ્મ મારા જીવનની સૌથી સારી ફિલ્મોમાંની એક ફિલ્મ છે. ટ્રેલરમાં અક્ષય કુમાર, સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન,તાપસી પન્નુ, નિત્યા મેનન, શરમન જોશી જોવા મળે છે. અક્ષય કુમારે ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શ્યેર કર્યું હતું।

 

(5:11 pm IST)