Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ઇમરાન હાશ્મીએ શરૂ કર્યું હોરર ફિલ્મ 'ઈજ઼રા'નું શૂટિંગ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મી ટૂંક સમયમાં હોરર ફિલ્મ ઇજરામાં નજરે પડશે. ઇમરાન હાશ્મી આ ફિલ્મ એક હોરર છે. ઈમરાનની આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ઇજરાની હિન્દી રીમેક છે. આ હોરર ફિલ્મનું શૂટિંગ મોરિશ્યસમાં થશે,ફિલ્મ તથા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મ ઇજરાના શૂટિંગ વિશે ટ્વિટ કર્યું છે અને માહિતી આપી છે. ફિલ્મ ઇજરાના નિર્દેશક જે કૃષ્નન છે.

(5:11 pm IST)