Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ખુબખબર: બિહાર પછી હવે રાજસ્થાનમાં પણ ટેક્સ ફ્રી થઇ 'સુપર-30'

મુંબઈ: ઋત્વિક રોશનની ફિલ્મ સુપર 30 થોડા દિવસ પહેલા બિહાર અને યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે પણ હવે આ ફિલ્મને રાજસ્થાનમાં પણ ટેક્સ ફ્રી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાનના મુખ્ય મંત્રી આશિક ગહલોતે ટ્વિટટ પર આ વાતની જાણકારી આપી છે. અશોકે ટ્વિટ કરીને ફિલ્મ અને ઋત્વિકના અભિનયની પ્રશંસા કરી છે. અશોક ગહલોતે ટ્વિટર પર લખ્યું કે આનંદ કુમારના જીવન પર બનેલ ફિલ્મ સુપર 30 આજેના સમયમાં પ્રેરણા આપનાર ફિલ્મ છે. આ ફિલ્મને હું મારા રાજસ્થાન રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરું છું,

(5:11 pm IST)