Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

દેવીઓને અક્ષયના નમન

 અક્ષયકુમાર ગઇ કાલે અંધેરી -વેસ્ટમાં આવેલા એક થિયેટરમાં તેની ફિલ્મ 'મિશન મંગલ' ની પ્રમોશનલ ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. આ ઇવેન્ટમાં (ડાબેથી) તાપસી પન્નુ, કિર્તિ કુલ્હારી, વિદ્યા બાલન, નિત્યા મેનન અને સોનાક્ષી સિંહાને તે નમન કરતો જોવા મળ્યો હતો.

(10:01 am IST)