Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ફિલ્મ 'ફન્ને ખાં'નું નવું પોસ્ટર થયું લોન્ચ

મુંબઈ: આજે બધા લોકો એક વિચાર કરતા વધુ જોવા મળતા હોય છે કે મારા સારા દિવસો ક્યારે આવશે? એવું અભિનેતા અનિલ કપૂરે કહ્યું છે એશ્વર્યા રાય, અનિલ કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ફન્ને ખાં ના નવા પોસ્ટરમાં છે પોસ્ટરમાં અનિલ કપૂર એક કાર પાસે ઉભા છે અને ઉપર લખ્યું છે મેરે અચ્છે દિન કબ આયેંગે? ફિલ્મ 3 ઑગસ્ટના રિલીઝ થવાની છે.

(4:05 pm IST)