Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

7 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર શાહરૂખખાન સાથે ફરી રોમાન્સ કરશે કરીના કપૂર ખાન

મુંબઈ :તૈમૂરના જન્મ બાદ કરીના ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પાછી ફરી છે. હાલમાં જ કરીના ફિલ્મ ‘વીરે દી વેડિંગ'માં જોવા મળી હતી. કરીના પાસે હાલ બે મોટા પ્રોજેક્ટ્સ છે. એક ફિલ્મ કરણ જોહરના હોમ પ્રોડક્શનની છે જેમાં અક્ષય કુમાર છે. તો બીજી ફિલ્મ શાહરૂખ ખાન સાથે છે. રાકેશ શર્માની બાયોપિક ‘સેલ્યૂટ'માં કરીના શાહરૂખની ઓપોઝિટ જોવા મળશે. શર્માની પત્ની મધુનો રોલ ભજવશે.

 

(2:03 pm IST)