Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

લંડનમાં વેકેશનને ભરપુર માણી રહી છે બચ્ચન ફેમિલી

બચ્ચન ફેમિલી હાલમાં લંડનમાં વેકેેશન માણી રહીછે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન રશિયામાં ફૂટબોલ વર્લ્ડ કપની સેમી ફાઇનલ અને ફાઇનલ નિહાળવા રશિયા ગયા હતા. બીજી તરફ ઐશ્વયૌ રાય બચ્ચન પણ દીકરી આરાધ્યા સાથે પેરિસમાં તેનાં કમિટમેન્ટ પૂરાં કરવા માટે ગઇ હતી. તેે તેના કામની સાથેસાથે દીકરી સાથે પેરિસની પણ મુલાકાત લઇ રહી હતી. હાલમાં તેઓ બધાં લંડનમાં છે. ઐશ્વર્યાએ ગઇ કાલે ઇસ્ટાગ્રામ પર તેમના ફોટો શેર કર્યો હતા. સોૈેકોઇ તેમના આ ફોટોને ભરપૂર પ્રેમ આપી શહ્યા છે.અમિતાભા બચ્ચન માટે લંડન હંમેશા થી ફેવરીટ ડેસ્ટિનેશન રહ્યું છે બે દિવસના ટુંકા વેકેશન બાદ બિગ બી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ના  શૂટિંગ માટે બલ્ગેરિયા જવાના છે.

(11:32 am IST)