Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વિદેશી લકઝરી બ્રાન્ડને પ્રમોટ કરશે 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપડા

મુંબઈ: બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનારી 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાનું નામ હવે લકઝરી બ્રાન્ડ વિક્ટોરિયાના સિક્રેટ સાથે પણ જોડાયું છે. અહેવાલો અનુસાર અમેરિકન લકઝરી કંપની વિક્ટોરિયાના સિક્રેટે હવે લોકપ્રિય એન્જલ્સ સુપરમોડલ્સને અલવિદા કહી દીધું છે અને થોડા સમયથી તે તેની નવી બ્રાન્ડ માટે નવા ચહેરાની શોધમાં હતી.આ બ્રાન્ડના નવા ચહેરા તરીકે પ્રિયંકા ચોપરાનું નામ સામે આવ્યું છે.

(5:11 pm IST)