Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નીલ નીતિન મુકેશની ફિલ્મ 'બાયપાસ'નું પહેલું પોસ્ટર લોન્ચ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા નીલ નીતીશ મુકેહસની આગામી ફિલ્મ બાઈપાસનુ પહેલું પોસ્ટર લોન્ચ કરવમાં આવ્યું છે જમી નીલ નીતિન મુકેશ એક વહીઈલ ચેયર પર દેખાઈ રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન નમન નીતિન મુકેશે કર્યું છે જે નીલ નીતીશ મુકેશનો ભાઈ છે. અને ફિલ્મનું નિર્માણ નીલની પ્રોડક્શન  કંપની  દ્વારા કરવમાં આવ્યું છે. ફિલ્મમાં કઈ હિરોઈન છે હજુ તે નક્કી નથી થયું. વર્ષના અંતિમ સુધી ફિલ્મની રિલીઝ કરવામાં આવશે.

(3:19 pm IST)