Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું બન્યું ચોથું વેક્સ સ્ટેચ્યુ: લંડનના મેડમ તુસાદ મ્યુઝીયમમાં

મુંબઈ: બૉલીવુડ અને હોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નવું વેક્સ સ્ટેચ્યુ લંફડનના મેડમ તુસાદ મ્યુંજીટીમમાં મુકવામાં વ્યુ છે જો કે સ્ટેચ્યુ અનાવરણમાં પ્રિયન્કા હાજરી રપી શકી નહતી પણ મ્યુઝીયમના સોશિયલ એકાઉન્ટ પર વેક્સ સ્ટેચ્યુની તસવીરો મુકવામાં આવી છે. પહેલા પ્રિયાંકન વેક્સ સ્ટેચ્યુ ન્યુયોર્ક સીટી, સિંગાપુર અને સિડનીમાં આવેલ મેડમ તુસાદમાં લાગી ચુક્યા છે. પ્રિયંકાનું ચોથું વેક્સ સ્ટેચ્યુ છે.

(3:18 pm IST)