Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

'લક્ષ્ય'ના 15 વર્ષ પૂર્ણ: ભાવુક થયો ઋત્વિક રોશન

મુંબઈ: ફિલ્મ 'લક્ષ્ય'ને 15 વર્ષ પૂર્ણ થયા છે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્ર ઋત્વિક રોશને ભાવુક  થઈને સોશિયલ મીડિયા પર લખ્યું કે ફિલ્મમાં એક કલાકર તરીકે પોતાને ફરી એકવાર તેને શોધ્યો છે. ફિલ્મ દ્વારા મને બે સારા મિત્રો મળ્યા છે જે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની છે. બીજી તરફ ફરહાને પણ સોશિયલ મીડિયા પર ફિલ્મના 15 વર્ષ પૂર્ણ થયાની વાત કરતા લખ્યું કે જાણે કાલની વાત હોય તેવું લાગી રહ્યું છે.

(3:17 pm IST)