Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સૈફની ફિલ્મ 'જવાન જાનેમન'માં નજરે પડશે સ્પેશલ અપિયરેંસમાં કરીના કપૂર ખાન

મુંબઈ: બોલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂરની જોડી ફરી એકવાર સિલ્વર સ્ક્રિન જોવા મળવાની છે માહિત એમ છે કે સૈફ અલી ખાનની આગામી ફિલ્મ જવાન જાનેમન માં કરીના કપૂર ખાન એક સ્પેશ્યલ એપિયર્સરેનમાં નજરે પડશે. ફિલ્મમાં કરીના ખાન ખાસ રોલમાં જોવા મળવાની છે પહેલા કરીના અને સૈફ ટશન, ઓમકાર, કુરબાનમાં એકસાથે જોવા મળ્યા હતા અને છેલ્લે તેઓ ફીલ હેપ્પી ઍન્ડીગ્સમાં દેખાય હતા. સૈફ અને કરીના હાલ ઈંગ્લેન્ડમાં છે અને ત્યાં તેઓ જવાન જાનેમનનું શુટીંગનુ કરી રહ્યા છે તો પુત્ર તૈમુર પણ મમ્મી પાપા સાથે તેનું વેકેશન એન્જોય કરી રહ્યો છે.

(3:17 pm IST)