Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સિલ્વર સ્ક્રિન પર ચુલબુલ પાંડે જેવો રોલ કરવાની કેટરીના કૈફની ઈચ્છા

મુંબઈ: બોલીવુડની બાર્બી ગર્લ કેટરીના કૈફને સિલ્વર સ્ક્રિન પર સલમાન ખાન દ્વારા ફિલ્મ દબંગમાં હજવવમાં આવેલા પાત્ર ચુલબુલ પાંડે જેવા રોલ કરવાની ઈચ્છા છે. કેટરિયાના કૈફે વિશે કહ્યું કે  ફિલ્મ દબંગ જેમાં એક પુરુષ પોલીસ ઓફિસરની ફિલ્મ છે એવી ફિલ્મ મહિલા પર બને તો તેમાં તે જરૂર કામ કરવાની ઈચ્છા રાખે છે.

(3:17 pm IST)