Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દીપિકા-રણવીર ચાલ્યા વિરુષ્કાને પગલે: ઇટાલીમાં કરશે લગ્ન ?

મુંબઈ :બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અત્યારે વિરાટ કોહલી-અનુષ્કા શર્માને ફૉલો કરી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને ઈટલીમાં લગ્ન કરવાની સાથે-સાથે ટૂંક સમયમાં એક એડ શૂટ કરશે

 અહેવાલ મ,મુજબ આ એડ તે જ બ્રાન્ડની હશે જેમાં વિરાટ-અનુષ્કાએ લગ્ન પહેલા કામ કર્યું હતું. તેઓ ઈટલીમાં લગ્ન કરશે તેવી શક્યતાઓ છે. રણવીર સ્વિઝ ટૂરિઝ્મનો બ્રાન્ડ એમ્બેસેડર છે.

(12:32 pm IST)