Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અવોર્ડ્સ-શોની તૈયારી

શાહિદ કપૂર, કરણ જોહર, કાર્તિક આર્યન અને દિયામિર્ઝા દિલ્હીમાં જોવા મળ્યાં હતાં. તેઓ ધી ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (આઈફા) અવોર્ડ્સની પ્રેસકોન્ફરન્સમાં હાજરી આપવા ગયાં હતાં. ૧૯માં આઈફા અવોર્ડ્સને આ વર્ષે જૂનમાં દસ વર્ષ બાદ ફરી બેન્ગકોકમાં સેલિબ્રેટ કરવામાં આવશે.

(2:37 pm IST)