Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સલમાનની આફટર- પાર્ટી સૌથી ધમાકેદાર હોય છેઃ કરણ જોહર

કરણ જોહરનું કહેવું છે કે સલમાન ખાન સૌથી ધમાકેદાર આફટર- પાર્ટી આપે છે. કરણ પાર્ટી આપવા માટે ખૂબ જ જાણીતો છે અને તે તેના ઘરે નાની- મોટી પાર્ટી આપતો રહે છે. આફટર- પાર્ટી કોની શ્રેષ્ઠ હોય છે એ વિશે પૂછતાં કરણે કહ્યું હતું કે 'સલમાન ખાનની આફટર પાર્ટી ખૂબ જ અદ્ભુત હોય છે. સલમાન એવી વ્યકિત છે જે એક જ રૂમમાં દરેકને એકસાથે કરી દે છે.'

(2:37 pm IST)