Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આવતા અઠવાડિયે કામ પર આવીશઃ કેન્સરના ઇલાજ પછી ઋતિકના પિતા રાકેશ રોશનનો વિશવાસ

ગળાના કેન્સરની જાન્યુઆરીમાં સફળ સર્જરી કરાવી ચુકેલ ફિલ્મ મેકર રાકેશ રોશનએ સ્પોટ બોયને જણાવ્યુ છે કે તે આગલા અઠવાડિયે કામ પર આવશે. એમણે કહ્યું બધા જ ઇલાજ સારી રીતે થયા. હુ ફીક થઇ રહ્યો છુ. ઋતિક રોશનએ પોતાના પિતા રાકેશ રોશનને ગળામા શરૂઆતના સ્ટેજનુ કેન્સર હોવાની જાણકારી જાન્યુઆરીમાં આપી હતી.

(11:58 pm IST)
  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST