Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ફિલ્મ અંગ્રજી મીડિયમની શૂટિંગ કરી રહેલ ઈરફાન ફેન્સથી પરેશાન: વધારવી પડી સુરક્ષા

મુંબઈ: કેન્સરની બીમારીની સારવાર કર્યા પછી કેમેરા સામે પાછા આવેલ અભિનેતા ઈરફાન ખાનના ચાહકો આ વાતને ખુશીમાં છે કે તેમનો હીરો ફરીથી સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે તો બીજી તરફ ઈરફાન ખાન ફિલ્મ અંગ્રજી મીડિયમની શૂટિંગમાં ફેન્સને લઈને પરેશાન થઇ ગયો છે. અત્યારે ઈરફાન ખાન આ ફિલ્મની શૂઇટિન્ગ રાજસ્થાનના ઉદયપુરના અજીકના વિસ્તારમાં કરી રહ્યો છે અને શૂટિંગ દરમિયાન તેના ફેન્સ તેની નજીક આવી જતા હોવાથી તે શૂટિંગમાં ધય્ન ન આપી શકતા પરેશાન થઇ ગયો છે અને તેના પગલે શૂટિંગની બહાર સુરકા વધારી દેવામાં આવી છે.

(6:00 pm IST)