Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

વેકેશન એન્જોય કરવા દીકરી આરાધ્યા સાથે નીકળ્યાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન

મુંબઇ  : ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન દીકરી આરાધ્યા સાથે વેકેશન માણવા ઉપડયાં છે. તેઓ હાલમાં જ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં. ફોટોમાં આરાધ્યા કલરફુલ ફ્રોકમાં તો ઐશ્વર્યા સફેદ ટોપ, બ્લેક પેન્ટ અને જેકેટમાં જોવા મળી હતી. અભિષેકે ગ્રે ટી-શર્ટ અને જીન્સ પહેર્યા છે. તેઓ મલેશિયા જઇ રહ્યા હોવાની શકયતા છે. અભિષેક અને ઐશ્વર્યા છાશવારે દીકરી આરાધ્યા સાથે સમય વિતાવવા માટે વેકેશન પર નીકળે છે.

(3:49 pm IST)
  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST