Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સોનમના શૂની લેસ બાંધતો આનંદ

આનંદ એસ. આહુજા તાજેતરમાં જ પત્ની સોનમ કપૂર આહુજાના શૂની લેસ બાંધતો જોવા મળ્યો હતો. આનંદે મુંબઇમાં તેના સ્ટોરમાં સ્નિકર્સના નવાં કલેકશન લોન્ચ કર્યા હતાં એ દરમ્યાન તે શૂની લેસ બાંધતો કેમેરામાં કેદ થઇ ગયો હતો.

(3:49 pm IST)