Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

WHOની સેફ હેન્ડસ ચેલેન્જ અનુષ્કા શર્માએ સ્વીકારી

દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા જોનસ બાદ અનુષ્કા શર્માએ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ( WHOની સેફ હેન્ડસ ચેલેન્જ સ્વીકારી છે. આ ચેલેન્જમાં  WHOએ કેવી રીતે હાથ ધોવા એ વિશે લોકોને જાણકારી આપવા માટે કહ્યું છે. અનુષ્કાએ તેની ઇન્સ્ટાસ્ટોરીમાં હાથ ધોવાની રીત દેખાડી કેવી રીતે અને હાથની કઇ-કઇ જગ્યાએ વધુ જર્મ્સ હોય છે એની વાત કરી છે.

(10:13 am IST)