Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મોટા પડદા પર નવા અંદાજમાં મોહિનીની એન્ટ્રી : જુઓ જૈકલીનનો 'એક દો તીન' ગીતનો નવો રીલીઝ થયેલ વિડીયો...

બોલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટાનીની ફિલ્મ 'બાગી 2' છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. આ ફિલ્મમાં ટાઇગરના લુકને લઇને તેમનું એક્શન અને ફિલ્મનું ટ્રેલર તો ચર્ચાનું કારણ હતું પરંતુ ફિલ્મનું ગીત 'એક દો તીન'ને લઇને પણ ફેન્સ ખૂબ ઉત્સાહિત હતા. જોકે ફિલ્મમાં આ ગીતને રીક્રિએટ કરવામાં આવ્યું છે...

(3:00 pm IST)