Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સાઉથની આ ફિલ્મમાં ચમકશે જેકલીન : સુપરસ્ટાર પવન કલ્યાણ હશે હીરો

મુંબઈ: બોલીવુડની સુંદર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ હવે સાઉથની ફિલ્મોમાં કામ કરવા જઇ રહી છે. એવા અહેવાલો છે કે તે સાઉથની સુપરસ્ટાર પવન કલ્યાણ સાથે કામ કરતી જોવા મળી શકે છે.સમાચારો અનુસાર જેકલીન દિગ્દર્શક ક્રિશ જાગરલામુદીના નવા કોસ્ચ્યુમ ડ્રામામાં જોવા મળશે અને ફિલ્મમાં તે તેલુગુ સિનેમાના સુપરસ્ટાર પવન કલ્યાણની વિરુધ્ધ જોવા મળશે. પવન કલ્યાણ તેની સાથે ક્રિશની ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી રાખવા માંગે છે. અહેવાલ છે કે જેક્લીન લગભગ ક્રિષની ફિલ્મ સાઇન કરી ચૂકી છે.

(5:17 pm IST)