Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જેમ્સ બોન્ડ સિરીઝની 'Bond 25' હવે આ તારીખે થશે રિલીઝ

મુંબઈ: હોલીવુડની સૌથી દમદાર જેમ્સ બોન્ડ સિરીઝની આકૃમિ ફિલ્મ બોન્ડ 25 ઘણા સમયથી ચર્ચામાં છે પણ હવાઈ અંતે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થઇ ગઈ છે. જેને જાણીને ફેન્સ ખુશ થઇ ગયા છે. ફિલ્મ 8 એપ્રિલ 2020ના મોટા પરદે રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન કેરી જોજિ ફુકુનાંગ દ્વારા કરવામાં આવ્યું છે. પહેલા અઅઅઅ ફિલ્મનું નિર્દેશન ડેની બોયલ દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મ માર્ચમાં ફ્લોર પર જશે. પહેલા ફિલ્મ 8 નવેમ્બર2019માં રિલીઝ થવાની વાત ચાલતી હતી.

 

(5:15 pm IST)
  • ભરૂચ એસ.ઓ.જી પોલીસે બી ડિવિઝન પોલીસ મથક ની હદ માંથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું :પોલીસે ઝડપી પાડેલા સાત જેટલા ઈસમો અમદાવાદ ના રહેવાસી :પોલીસે કાર સહિત સાધન સામગ્રી ઝડપી પાડી access_time 11:19 am IST

  • આવતીકાલે બપોર પછી જમ્મુ-કાશ્મીર હિમાચલ અને ઉતરાખંડમાં ભારે બરફવર્ષા : સ્કાયમેટની જાહેરાત રરમી સવાર સુધી ચાલુ રહેશેઃ જમીન ધસી પડવાનો ભય access_time 4:11 pm IST

  • રાજકોટ મનપાના ભાજપના તમામ 40 કોર્પોરેટરો આતંકી હુમલાના શહીદોના પરિવારજનોને સહાય કરશે :એક મહિનાનો પગાર આપશે access_time 9:49 pm IST