Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

જુનાગઢનો મોનાર્ક ત્રિવેદીને ગુજરાત ડાન્સ કિંગ માટે વોટ આપી શકાશે

જુનાગઢ તા. ૧૮ : ગુજરાતના બાહુબલી તરીકેઙ્ગ મોનાર્ક ત્રીવેદીએ આજે ડાંસ +૫ ની સીઝનમાં ટોપ ૧૦ માં સામેલ છે અને મોનાર્ક આજે પોતાના ડાંસ થી દેશના કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે ત્યારે મોનાર્ક ત્રીવેદીની વોટિંગ લાઈન શનીવાર રાત્રે ૮ વાગેથી સોમવાર સવારે ૯ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

મોનાર્ક ત્રીવેદીને વોટિંગ બે રીતે વોટ કરી શકશો એક મોબાઈલથીઙ્ગ અને બીજો હોટસ્ટારથી વોટ આપી શકો છો એક વ્યકિત પોતાના મોબાઈલથી ૧૦ મિસકોલ કરીને ૧૦ વોટ આપી શકાશે. જયારે હોટસ્ટારથી ૩૦ વોટ આપી શકાશે. આમ ત્રણ દીવસમાં કુલ ૪૦ વોટ આપી શકાશે. મોનાર્ક ત્રીવેદીનો વોટિંગ નબર ૧૮૦૦૧૨૦૮૮૮૮૦૪ આ નંબર મોનાર્કને વોટ આપી શકશો. ગુજરાતની શાન અને જૂનાગઢનું નામ મોનાર્કને વોટ આપી ગુજરાતનું ગૌરવ વધારીએ.

(1:07 pm IST)