Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

'અચ્છે તમિલનાડુ'નું અબ્દુલ કલામનું સપનું, મારુ પણ છે: કમલ હસન

મુંબઈ: દિગ્ગ્જ કલાકાર કમલ હસનનું કહેવું છે કે 21 ફેબ્રુઆરીના તમિલનાડુનો પોતાનો રાજનીતિની સહ્રુઆર પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના રામનાથપુરમ્થી કરશે.

અભિનેતાનું કહેવું છે કે કલામે 'અચ્છા તમિલનાડુ'નું સપનું જોયું હતું જે સપનું મારુ પણ છે.' અને મારી રાજનીતિની શરૂઆત કલામના શહેરથી રામનાથપુરમ્થી કરશે.

(6:07 pm IST)