Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

'Welcome To Newyork'નું પોસ્ટર લોન્ચ

મુંબઈ: 'ઉડતા પંજાબ'થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર પંજાબી સિંગર દોસાંઝની આગામી હિન્દી ફિલ્મ 'સૂરમાં'જે હોકી ખેલાડી સંદીપ સિંહની બાયોપિક છે. વધુ એક હિન્દી ફિલ્મ વેલકમ તો ન્યુયોર્ક આવી રહી છે. જેમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેની સાથે જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મકાર કરણ જોહર, લારા દત્ત, રિતેશ દેશમુખ અને બોપાન ઈરાની જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે.

(6:06 pm IST)