Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બોલીવુડના લોકપ્રિય ગાયક અરિજિત સિંહ આજકાલ ખોટા કારણોસર ચર્ચામાં રહે છે.

અરિજિતનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં તે લાઇવ શો દરમિયાન ગુસ્સામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વિડિયોમાં અરિજિત સિંહને ગીત ‘નાદાન પરિંદે’ ગાતી વખતે અચાનક ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં તેણે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો તેના લીધે તે હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે.

જો કે અરિજિતનો આ વિડિયો ઘણાં વર્ષો જૂનો હોય તેવું લાગી રહ્યું છે...

(1:09 pm IST)