Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ન્યુયોર્કના રસ્તા પર કિસ કરતી પ્રિયંકા

પ્રિયંકા ચોપડાના હાલમાં ન્યુયોર્કના રસ્તા પર કિસ કરતા ફોટો વાઈરલ થયા છે. તે હાલમાં ન્યુયોર્કમાં તેની સિરિયલ 'કવોન્ટિકો'ની ત્રીજી સીઝનનું શૂટીંગ કરી રહી છે. આ સીઝનના શૂટ દરમ્યાન તેણે એક દ્રશ્યમાં તેના કો-સ્ટાર એલન પોવેલને કિસ કરવાની હતી. પ્રિયંકા બ્લેક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ હોટ દેખાઈ રહી છે.

(10:00 am IST)