Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

ઓસ્કારની દોડમાંથી બહાર થઇ ભારતની ''વિલેજ રોક સ્ટાર્સ ''

ભારત તરફથી સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ '' કેટેગરીમાં મોકલાવેલ અસમી મુવી ''વિલેજ રોક સ્ટાર્સ'' ઓસ્કારની દોડમાંથીબહાર થઇ ગઇ. આગલા રાઉન્ડમા૦ ૮૭ માંથી ૯ ફિલ્મ જ ગઇ ઓસ્કર્સ ઇતિહાસમા હજુ સુધી આ કેટેગરીમાં ટોપ પાંચમાં ભારતની ત્રણ ફિલ્મો પસંદ થઇ જેમા ' મધર ઇન્ડિયા',  ' સલામ બોમ્બે ', અને ' લગાન' સામેલ છે.

(11:57 pm IST)