Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

એબ્‍સ માટે કોઇએ સ્‍ટેરોયડ ન લેવી જોઇએઃ આ બોડી માટે ખરાબઃ સલમાનની પ્રતિક્રિયા

સલમાનખાનએ કહ્યું છે કે એબ્‍સ બનાવવા માટે કોઇએ સ્‍ટેરોયડ ન લેવી જોઇએ. લોકો આનો ઉપયોગ નહી પણ દુરઉપયોગ કરે છે. જે એમના બોડી માટે ખૂબજ ખરાબ છે.

એમણે કહ્યું આવ ચીજોથી બનાવવામાં આવેલ બોડી ન તો સારી લાગે છે ન તો વધારે દિવસ ટકે છે. લોકોને ખ્‍યાલ આવી ગયો છે કે આ કુદરતી નથી.   

(11:12 pm IST)