Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

લાગ્‍યુ હતું જાણે કોઇ પિશાચ બધુજ ચૂસી રહ્યો છેઃ અપ્રત્‍યાશિત પ્રેગનન્‍સીને લઇ કલ્‍કિ કેકલાની ટિપ્‍પણી

     પોતાની પ્રેગનન્‍સીને અપ્રત્‍યાશિત બતાવતા કલ્‍કિ કેકલાએ કહ્યું છે કે શરૂઆતના બે મહિનામાં મને માતૃત્‍વની કોઇ ભાવના અનુભવાય ન હતી.

     એમણે જણાવ્‍યું આ એલિયનના આક્રમણ જેવુ લાગ્‍યુ હતુ જયાં આ નાની ચીજ એક પિશાચની જેમ વર્તાવ કરતા મારા શરીરથી બધું જ ચુસી રહી હતી. કલ્‍કિએ સપ્‍ટેમ્‍બરમાં પ્રેગનેન્‍સીનો ખુલાસો કર્યો હતો કલ્‍કિએ કહ્યું ગર્ભાવસ્‍થાની પ્રથમ ત્રણ માસ ખરાબ હતા.

(10:09 pm IST)