Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

તેરા હી જલવા

  સલમાન ખાન ગઇકાલે ગોરેગામમાં આવેલા બોમ્‍બે એકઝિબીશન સેન્‍ટરમાં જોવા મળ્‍યો હતો. તેના ‘બોઇંગ હ્યુમન' ફાઉન્‍ડેશન હેઠળ શરૂ કરેલાં જિમનાં સાધનો ‘બોઇંગ સ્‍ટ્રોન્‍ગ' નો પ્રવ્‍યું રાખ્‍યો હતો. આ ઇવેન્‍ટમાં તેની સાથે સોહેલ ખાન પણ હાજર હતો. જોકે તેનો બોડી ગાર્ડ શેરા દેખાતો નહોતો. શેરા હાલમાં દુબઇમાં તેના ફેમિલી સાથે સમય પસાર કરતો જોવા મળ્‍યો હતો. તેણે સોશ્‍યલ મીડિયા પર તેનો ફોટો પણ શેર કર્યો હતો. શેરા છેલ્લા ૨૫ વર્ષથી સલમાન ખાનની સરક્ષા કરી રહ્યો છે. ૃસલમાને સોશ્‍યલ મીડિયા પર તેની સાથેનો ફોટો શર કરીને શુભેચ્‍છા પણ પાઠવી હતી. સલમાનને જવાબ આપતા શેરાએ કહ્યું કે માલીક હું મૃત્‍યુ પામીશ ત્‍યાં સુધી આપણા સંબંધ એકદમ સ્‍ટ્રોન્‍ગ રહેશે.

(2:25 pm IST)