Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મારી પત્‍ની હિન્‍દુ છે અને શાનદાર છેઃ પ્રિયંકા સાથે કડવાચોથની તસ્‍વીરો પર નિક જોનસ

અમેરિકી ગાયક નિક જોનસએ પત્‍ની અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથે પહેલુ કડવાચોથની તસ્‍વીરો શેયર કરી લખ્‍યું મારી પત્‍ની ભારતીય છે. હિન્‍દુ છે અને દરેક રીતે શાનદાર છે.

નિક એ લખ્‍યું એમણે મને પોતાની સંસ્‍કૃતિ અને ધર્મ વિશે ઘણુ શીખવાડયુ છે પ્રિયંકાએ પણ જોનસ બ્રધર્સના કોન્‍સર્ટ પર કરવાચોથ મનાવવાનુ પોષ્‍ટ કર્યુ હતુ.

(11:56 pm IST)