Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સીનેમાઘરોમાં રીલીઝ થઇ અર્જુન અને પરિણિતીની ''નમસ્તે ઇંગ્લેડ''

''આજતક''ના અનુસાર અર્જુનકપૂર અને પરિણિતી ચોપડાની ફિલ્મ ''નમસ્તે ઇંગ્લેન્ડ''માં પોતાનું પાત્ર સારી રીતે નિભાવ્યું છે જયારે એની વાર્તા નબળી છે ''સનસતા''માં લખ્યું કે ફિલ્મમાં જસમીત (પરિણિતી) અને પરમ (અર્જુન)ની પ્રેમ કહાણીને ખૂબસૂરતીથી દેમાડવામાં આવેલ છે. ''હિન્દુસ્તાન ટાઇમ્સ''ના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ નમસ્તે લંડન (૨૦૦૭)ની પરછાઇ પણ નથી.

(11:17 pm IST)