Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કપિલ શર્માએ શરૂ કર્યું 'ધ કપિલ શર્મા શો' શૂટિંગ

મુંબઈ: કોમેડિયન તથા અભિનેતા કપિલ શર્મા ફરી એકવખત પોતાના  ફેન્સને હસાવવા માટે ટીવી પરદે આવી રહ્યા છે જેની જાહેરાત તો ઘણા સમય પહેલા કરી જ દીધી હતી પણ હવે કપિલે ટ્વિટર દ્વારા ફેન્સ જણાવ્યું છ્હે કે તેને ધ કપિલ શર્મા શોની શૂટિંગ પણ શરૂ કરી દીધી છે/ કપિલે સોશિયલ મીડિયા પર એક ફોટો  શેયર કરીને લખ્યું કે હું દોઢ મહિના પછી મુંબઈ આવ્યો છું હવે સમય આવી ગયો છે કે લોકોને ધ કપિલ શર્મા શોની નવી સીઝન સાથે હસાવવામાં આવે. આ નવા શોમાં સુનિલ ગ્રોવર પણ જોવા મળી શકે છે.

(4:53 pm IST)