Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

વિદ્યુત જામવાલની ફિલ્મ જંગલી એક્શનથી ભરપૂર : અમેરિકી ફિલ્મમેકરે કરી છે ડિરેક્ટ

મુંબઈ :અભિનેતા વિદ્યત જામવાલ પોતાની આગામી ફિલ્મ જંગલીના લીધે ભારે ચર્ચામાં છે. ત્યારે તેનું ઓફિસિયલ ટિઝર લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં અભિનેતા એક પશુચિકિત્સની ભુમિકા કરી રહ્યો છે. જેને હાથીઓ સાથે વિશેષ લગાવ હોય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ એક્શન અને એડવેન્ચર થ્રિલર ફિલ્મને અમેરિકન ફિલ્મમેકર ચક રસેલે ડિરેક્ટ કરી છે. જેમાં હાથી અને વ્યક્તિનો પ્રેમ દર્શાવાયો છે.

(12:19 pm IST)
  • સુરતમાં હત્યાનો દોર યથાવત:જહાંગીરપૂરા વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ:રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની થઈ હત્યા :જૂની અદાવતમાં યુવકને ઉતારી દીધું મોતના ઘાટ:મૃતક રસીદ માથે ભારે શખ્સ હોવાની વાત:જહાંગીરપૂરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 1:45 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST