Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રૂપેરી પરદા પર ચમકશે અભિષેક બચ્ચન-ઇલિયાના ડીક્રુઝની જોડી

મુંબઇઅભિષેક બચ્ચન લાંબા સમય બાદ રૂપેરી પડદે  જોવા મળવાનો છે. તેણે હાલ ઇલિયાના ડિક્રુઝ સાથે એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મનો નિર્માતા અજય દેવગણ છે. ફિલ્મ શેરબજારના એક જાણીતા ખેલાડી પર આધારિત છે૧૯૯૦ અને ૨૦૦૦ની સાલ દરમિયા શેરબજારમાં થયેલી વાસ્તવિક ઘટનાઓને ફિલ્મના કેન્દ્રમાં હશે. સમાવામાં આવી છે. ફિલ્મ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતા પર આધારિત છેજેણે શેરબજારમાં સમયે બહુ ઊથલપાથલ કરી હતી. તેની ફાઇનાન્સિયલ ક્રાઇમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને કારાવાસ દરમિયાન તેનું નિધન થયું હતું. અભિષેક લાંબા સમયે રૂપેરી પડદે  પરત છોડી રહ્યો છેતેણે ફિલ્મનું પિકચર શેર કરીને લખ્યું હતુ કે, '' હું નવી સફર શરૂ કરી રહ્યો છુંએક નવી શરૂઆત જેના માટે સહુની શુભેચ્છા માંગી રહ્યો છું.''

(5:33 pm IST)