Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

બેકલેસ ડ્રેસમાં કેટરિના કૈફને જોઇને અર્જુન કપૂરે શું કહ્યું?

મુંબઇ, તા.૧૮: IIFA (ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી)ની ગ્રીન કાર્પેટ ઇવેન્ટમાં બેકલેસ ડ્રેસમાં કેટરિના કૈફ શોભી ઉઠી હતી. સોમવારે મુંબઇમાં આયોજિત આ ઇવેન્ટમાં સૌની નજર કેટરિના પર મંડાયેલી હતી. સેંટરમાં સ્લીટ એવા બેકલેસ ગાઉનમાં કેટરિના ખૂબ જ આકર્ષક દેખાઇ રહી હતી. લાઇટ મેક અપ સાથે તેણે વાળ ખૂલ્લા રાખ્યા હતૉ. આ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટો પર અર્જુને કમેન્ટ કર્યુ હતું કે બેક ઓફ.

(4:06 pm IST)