Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

KBC 10:આ કન્ટેસ્ટંટની માતા કરણ જોહરના ઘરે બનાવતા હતા રસોઇ:દીકરાએ જીત્યા 12.50 લાખ

 

મુંબઈ :કોન બનેગા કરોડપતિ 10ના ગત સોમવારે પ્રસારિત થયેલા ઍપિસોડમાં મહારાષ્ટ્રના દિપક ભોંદેકરને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો  શો દરમ્યાન અમિતાભ બચ્ચન સાથે દીપકે શેર કર્યુ કે તેની માતા કરણ જોહરના ઘરે કુક તરીકે રહી ચૂકી છે. પિતા ઘર ચલાવવા માટે ઓટો રિક્ષા ચલાવે છે જ્યારે માતા પાપડ બનાવવાનું કામ કરે છે. શોમાં તેણે પોતાના નામે 12,50,000 કરી 25 લાખ માટે રમવાનો હતો.

(10:35 pm IST)