Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સોનુ સૂદ સાથે આવી હરકત કરી બેઠા રણવીર-રાહિત:બહાર આવી તસ્વીર

મુંબઈ :એક્ટર રણવીર સિંહ અને ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ સોનૂના સિક્સ પેકને દેખાડતો ફોટો શૂટ કર્યો છે. તેઓ ફિલ્મ સિંબાનું શૂટિંગ કરી રહ્યાં છે. ખાલી સમયમાં રણવીર અને રોહિતે સોનૂને સીડી પર પકડી લીધો અને તેનું ગંજી ઉંચુ કરીને ફોટો ક્લિક કરાવ્યો. સોનૂ શરમાતો અને પોતાને છોડવતો દેખાય છે. રણવીરે તસ્વીર પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું, 'ભાઈ From Another ભાઈ'.

(10:07 pm IST)