Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

'અંધાધૂન'ના પ્રમોશનમાં સાથે નહીં જોવા મળે તબુ-આયુષ્યમાન ખુરાના

 

મુંબઈ :આગામી પાંચ ઑક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મ અંધાધૂનમાં આયુષ્માન જોઈ શકતો પિયાનો-પ્લેયર બન્યો છે. શ્રીરામ રાઘવનના જણાવવા મુજબ આયુષ્માન અને તબુ ફિલ્મમાં પ્રતિદ્વંદ્વી છે અને ઑનસ્ક્રીન તાલમેલ જળવાઈ રહે હેતુએ ડિરેક્ટરે તેમને ફિલ્મના પ્રમોશનમાં સાથે આવવાની ના પાડી છે. જેથી કરીને ફિલ્મને લઈને જે દર્શકોમાં ઉત્સુકતા છે અકબંધ રહે.

(10:07 pm IST)