Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મેકઅપ વગર આવી દેખાઈ ડાન્સર સપના ચૌધરી: ઇન્સ્ટગ્રામમાં શેર કરી એક તસ્વીર

 

મુંબઈ :પોતાના ડાંસ દ્વારા પશ્ચિમ યૂપી સહિત દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં લાખોના દિલ પર રાજ કરનાર મશહૂર ડાંસર અને બિગ બૉસની પૂર્વ કંટેસ્ટન્ટ સપના ચૌધરી ફરી એકવાર સમાચારમાં છવાઈ છે.ડાન્સર સપના ચોધરીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે મેકઅપ વિના જોવા મળી રહી છે. અગાઉ સપના ચૌધરી અલગ-અલગ પ્રકારની સ્ટાઈલિશ તસવીરો શેર કરતી રહી છે.

(10:06 pm IST)