Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સ્ત્રી' 100 કરોડની ક્લબમાં સામેલ થતા શ્રદ્ધા કપૂર બની ખુશખુશાલ

 

મુંબઈ :રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ત્રી 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. ત્યારે ફિલ્મની સફળતાની સાથે શ્રદ્ધા કપૂર એવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ચૂકી છે જેની ત્રણ અથવા તેનાથી વધારે ફિલ્મોએ સફળતા મેળવી હોય. ફિલ્મ સાથે શ્રદ્ધાને બોલિવૂડની સફળતમ અભિનેત્રીનો દરજ્જો મળી ચૂક્યો છે. ત્યારે અભિનેત્રી પણ પોતાની સફળતાથી ખુશ છે.

(10:05 pm IST)