Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કાચની છત તોડવા માટે ઉપદ્રવી હોવું જરૂરી છે અને કંગનામાં આ ક્વૉલિટી છે:સોનમકપુર

 

મુંબઈ :એક ઇન્યરવ્યૂમાં જ્યારે સોનમને ટ્રબલમેકર વિશે પૂછવામાં આવ્યું તો તેણે ખચકાટ વગર કંગના રનોટનું નામ કહી દીધું હતું.

  સોનમે કહ્યું હતું કે કાચની છત તોડવા માટે ઉપદ્રવી હોવું જરૂરી છે અને કંગનામાં ક્વૉલિટી છે. સાથે સોનમે પ્રશંસા કરતાં એમ પણ કહ્યું હતું કે કંગના હંમેશાં પોતાના અધિકાર માટે પણ લડે છે. સોનમ કપૂર હંમેશાં પોતાનાં બિન્ધાસ્ત નિવેદનો માટે જાણીતી છે. .

(9:56 pm IST)