Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

'ઠગ્સ ઓફ હિન્દોસ્તાં' પરથી ઉઠ્યો પરદો: મહાનાયક બીગબી ખુદાબક્ષની ભુમિકામાં

મુંબઈ :જે ફિલ્મની લાંબા સમયથી ભારતીય દર્શકો રાહ જોઈ રહ્યા છે તેના પરથી પરદો ઉઠ્યો છે. આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાંની રિલીઝ ડેટ સામે આવી છે. ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલિઝ થશે. આજે ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. અમિતાભ બચ્ચન ફિલ્મમાં ખુદાબક્ષની ભૂમિકા કરી રહ્યા છે.

(9:55 pm IST)